ખબર નથી એને હુ શુ કહિ ગયો,પ્રેમ મારો આશુ ની ધારા મા વહિ ગયો,
મળવાની છેલ્લી તક પણ ગુમાવી મે,જયારે એને બિજો જીવન સાથી મળી ગયો,
બિલકુલ ન હતો ગમ તુટ્વાનો હ્રદય મા,બધુજ હુ ચુપચાપ સહિ ગયો,
સ્વપ્ન થકી હજી હુ નિહળી લવ છુ એને,બાકિ તો જીવતો જ સાગર મા ડુબી ગયો હોત,
મિત્રો ના સાથ મા હસી લઉ છુ જરાક હુ, મારા દર્દ તો હુ ચુપચાપ જ પિ ગયો,
રડાવિ જાય છે એનિ યાદ મને, કારણ કે મારો પહેલો પ્રેમ અધુરો રહિ ગયો
No comments:
Post a Comment