Monday, April 11, 2011

નસીબદાર તુ નથી

હવે તને જોવનો કોઇ અર્થ નથી, મને સમજી શકે એવુ તારુ દિલ નથી,
તુ તર્છોડ્યા કરે અને હુ તને ચાહ્યા કરુ એ વાત મને મંજૂર નથી,
આંખો રડી, દીલ રડ્યુ, હવે આંશુ સારવાનો કોઇ અર્થ નથી,
ભલે હુ હાર્યો ને તુ જીતી પણ, મારી હાર જેવો દમ તારી જીત મા  નથી,
તને પામી શકુ એવિ કોઇ રેખા મારા હાથ મા નથી,
નસીબદાર તુ નથી કેમકે તારા નસીબ મા હુ નથી......

Friday, April 8, 2011

પહેલો પ્રેમ અધુરો રહિ ગયો

ખબર નથી એને હુ શુ કહિ ગયો,પ્રેમ મારો આશુ ની ધારા મા વહિ ગયો,
મળવાની છેલ્લી તક પણ ગુમાવી મે,જયારે એને બિજો જીવન સાથી મળી ગયો,
બિલકુલ ન હતો ગમ તુટ્વાનો હ્રદય મા,બધુજ હુ ચુપચાપ સહિ ગયો,
સ્વપ્ન થકી હજી  હુ નિહળી લવ છુ એને,બાકિ તો જીવતો જ સાગર મા ડુબી ગયો હોત,
મિત્રો ના સાથ મા હસી લઉ છુ જરાક હુ, મારા દર્દ તો હુ ચુપચાપ જ પિ ગયો,
રડાવિ જાય છે એનિ યાદ મને, કારણ કે મારો પહેલો પ્રેમ અધુરો રહિ ગયો

Tuesday, April 5, 2011

Jindagi ni palo.....

Lamba aa Safar ma jindagi na ghana rup joya 6,
tame ekla shana rado 6o ? sathi to ame pan khoya 6
aap kaho 6o aane su dukh 6 ? aa to sada hase 6e are aap su jano ?
aa smit ma ketlu dukh vase 6e ?

manjil sudhi na pochya aap tame e vaat thi dukhi 6o ?
pan chalva malyo rasto tamne,etla to sukhi 6o!
aapne 6 fariyad k koine tamara vishe sujyu nathi...
are amne to "KEM CHO" etluy koiye kidhu nathi..

Je thayu nathi,eno afsos sa mate karo 6o ?
aa jindgi jivava mate 6, aam roj roj shana maro 6o ?
aa duniya ma sampurna sukhi to koi nathi...
ek aankh to batavo mane,je kyarey roi nathi.

bas etluj kehvanu 6, jindagi ni darek pal dil thi maano..
Nasib thi mali che jindagi, to ene JIVI JAANO....!

શું કહેવું એ સમજાતું નથી

શું કહેવું એ સમજાતું નથી,પણ હવે તારા વગર રહેવાતું નથી …
સમજતી નથી તું મારી વ્યથા ને અને તું મને સમજાતી નથી…
હું તને જાણુ છું નખશીલ અને તું કહે છેં કે મને જાણતી નથી…
તારા Face book નો inbox પણ તને કહે છેં કે એક વાર મને દેખી તો જો..
કરે છેં તું Pharmacy નાં Practical પણ મારા મન ની theory વાંચી તો જો…
technology પણ કહે છેં મને હવે તો heart beat ભુલાય છેં તારી યાદ માં…
તો TECHNO પણ કહે છેં કે તેની દવા બનાવને તેનાં ખ્યાલમાં..
દોસ્તો તો કહે છેં ઘણું થયું હવે તેને Propose મારીને તો જો…